વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લીધી, સૈનિકોના પરાક્રમને બિરદાવ્યું

Blog Article

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયાના ગણતરીના દિવસોમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી અને સૈનિકો સાથે વાતચીત કરી હતી. આદમપુર બેઝ દેશનો બીજો સૌથી મોટો એરબેઝ છે.

Report this page